Get link Facebook X Pinterest Email Other Apps July 29, 2015 મંદિર તારું વિશ્વ રૂપાળું । સુંદર સર્જનહારા રે ।। પલ પલ તારા દર્શન થાયે । દેખે દેખનહારા રે ।। નહિ પુજારી નહિ કોઈ દેવા । નહિ મંદિર ને તાળા રે ।। મંદિર માં તું ક્યાં છુપાયો । શોડે બાળ અધીરા રે । Read more